કઈ પ્રક્રિયામાં પાત્રના કદમાં વધારો કરવાથી નીપજોનું નિર્માણ વધશે?

  • A
    $C_{(s)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{(g)} + H_{2(g)}$
  • B
    $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$
  • C
    $4NH_{3(g)} + 5O_{2(g)} \rightleftharpoons 4NO_{(g)} + 6H_2O_{(l)}$
  • D
    $3O_{2(g)} \rightleftharpoons 2O_{3(g)}$

Explore More

Similar Questions

$Na_2S + Na_2[Fe(CN)_5NO] \longrightarrow Na_4[Fe(CN)_5NOS]$; પ્રક્રિયક સંકીર્ણ અને નીપજ સંકીર્ણમાં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

નીચેનામાંથી કયો સેટ સાચો છે?

$S.H.M.$ કરતા કણ માટે સ્થાનાંતર $x$ એ $x = A \cos \omega t$ દ્વારા આપવામાં આવે છે. સ્થિતિ ઊર્જા $(P.E.)$ ના સમય $t$ અને સ્થાનાંતર $x$ ના વિધેય તરીકેના ફેરફારને દર્શાવતા આલેખ ઓળખો.

વર્તુળ $r^2-4r(\cos \theta+\sin \theta)-4=0$ નું કાર્તેઝિયન યામમાં કેન્દ્ર શું છે?

જો $a$ અને $b$ વચ્ચેનો ભૌમિતિક મધ્યક $\frac{a^{n+1} + b^{n+1}}{a^n + b^n}$ હોય,તો $n$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo